સુંદરતા.. Beauty

શું ફાંફાં મારો છો સાહેબ, સુંદરતા સર્વત્ર છે.
નયન નાં હિંડોળે હિંચકા ખાતી નજરું સાફ રાખો.

~ વિશાલ છત્રોલા

Hey Mr. Stop boggling here and there,Beauty is everywhere.

~ Vishal Chhatrola

Image courtesy : Pixabay

25 thoughts on “સુંદરતા.. Beauty

Add yours

  1. ખૂબ સરસ,
    સુંદરતા દરેક જગ્યાએ છે.
    સુંદરતા એ તમારા વિચારો અને માનસિકતા છે. ફક્ત, સુશોભિત બાહ્ય દેખાવ નથી.

    Liked by 1 person

    1. આપની મુલાકાત બદલ આભાર 💐

      જો મારે માટે કાંઈ શિખવા જેવું લાગે તો ચોક્કસપણે જણાવજો.

      Like

Leave a comment

Website Powered by WordPress.com.

Up ↑