નાત - જાતના નામ પર જીવે છે જયાં સુધી, તારા વિકાસને હજી વાર છે. તારૂ છુપાવી બીજાને ઉઘાડો પાડે છે, તને માન મળવાને હજી વાર છે. કોઈને પછાડી ખુદને વખાણે છે, તારે ઊભા થવાને હજી વાર છે. પક્ષમાં રચ્યો પચ્યો છે જયાં સુધી, તારે લીડર થવાને હજી વાર છે. વાયદા કરવાનું છોડી કાયૅ આરંભ કર... Continue Reading →
Credit goes to..
Does India a really traffic congested country or it's just our continues effort to never let the credit goes away. #Bitter_wound #VC's_Stuff Image courtesy : Google
VC’s Stuff #4
શબ્દનું કામ પાણી ના કૂવા પર રહેલી ગરગડી જેવું છે. એક ડોલ ને પાણી ના કૂવામાં ઉતારે છે જ્યારે બીજુ માનવી ને જ્ઞાનના કૂવામાં ઉતારે છે. #આZAद #VC's Stuff