Meet Me

મિત્રો,
કોઈ એક ભાષાનુ પુણૅતઃ જ્ઞાન નથી પરંતુ ખોબો ભરી શકાય એટલા શબ્દોના ઉપયોગથી મારા વિચારોને આકાર આપવાની મારી આ નાનકડી કોશિશ આપ લોકો ને પસંદ આવશે એવી આશા રાખું છું.

ધ્યાન રહે,
અત્રે ઉપયોગમાં લેવાયેલા શબ્દો નો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, વસ્તુ કે અન્યની ભાવનાઓ ને ઠેસ પહોંચાડવાનો બિલકુલ નથી. તેમ છતાં જો એવું જણાય તો તે માત્ર યોગાનુયોગ હશે.

આપના સૂચનો અને અભિપ્રાય સદાય આવકાર્ય છે.

All the images used are taken from free sources and if the actual owner has any issue with its usage, it will be removed as per request.

Thank you for reading my stuff.

-Vishal Chhatrola.

Advertisements

Powered by WordPress.com.

Up ↑